વેદના / ઓય... મને એક વાર જોઈ તો લે: શહીદની પત્નીનો આ VIDEO હૃદય ચીરી નાંખશે, હાલમાં જ થયા હતા લગ્ન

Hey ... take a look at me: this video of the martyr's wife will break your heart, just got married

કાશ્મીરના પુંછ વિસ્તારમાં આતંકીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાનાં પાંચ જવાનો શહીદ થઈ ગયા હતા. જેમાં પંજાબના ગજ્જન સિંહનો પાર્થિવ દેહ ત્રિરંગામાં લપેટાઈને વતન પહોંચ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ