નાપાક હરકત / ભારત-પાક. બોર્ડર પરથી કરોડો રૂપિયાનું હેરોઈન મળી આવ્યું, સ્થાનિક પોલીસ અને BSFએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન

heroin recovered in barmer rajasthan

ફરી એક વાર પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે. રાજસ્થાનના બાડમેરમાં આંતરરાષ્ટ્રીય સરહદની પાસે બીએસએફે સ્થાનિક પોલીસ સાથે અભિયાન ચલાવીને હેરોઈનનો મોટો ઝખીરો જપ્ત કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ