ઈ-બાઈક / જૂની Hero Splendorને થોડા ખર્ચમાં બનાવો ઈલેક્ટ્રીક, 1 ચાર્જમાં ચાલશે 151 KM

hero splendor can run up to 151 km in single charge with electric conversion kit

આખા વિશ્વમાં ઈલેક્ટ્રીક વાહનોનો વધતો ક્રેઝ દેશમાં હવે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે અને નવી નવી કંપનીઓ ઘણા સારા ઈલેક્ટ્રીક વાહન માર્કેટમાં લાવી રહી છે. જેનું સૌથી મોટું કારણ પર્યાવરણને નુકસાનથી બચાવવાનું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ