અમદાવાદ આગ દુર્ઘટના / લોકો વીડિયો ઉતારવામાં મશગૂલ હતા અને અમે જીવ બચાવવામાં

Hero police officer saving residential building Major fire breaks ahmedabad

સુરતની આગ દુર્ઘટનના ઘા બુજાયા નથી ત્યાં જ શુક્રવારે ભરબપોરે અમદાવાદના જગતપુરની ગણેશ જેનેસિસ રેસિડન્સીમાં ઈ બ્લોકમાં 6ઠ્ઠા માળે ભીષણ આગ લાગી અને એક મહિલાએ જીવ ગુમાવ્યો. જોકે આ દુર્ઘટનામાં હજુ 7 લોકો ગંભીર છે. આ દુર્ઘટનામાં 7 લોકોને પોતાનો જીવ જોખમે મુકી બચાવનાર રિયલ હિરો અને પોલીસ જવાન મનીષ અને નરેશે VTVGujarati.com સાથે સમગ્ર ઘટનાની Exclusive વાતચીત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ