ખુશખબર / HEROના સ્કૂટર પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, ડાઉન પેમેન્ટ માત્ર 1 રૂપિયાથી શરૂ

hero motocorp offer bs4 scooter destini and pleasure till 29th feb

જો કે તમે સ્કુટર ખરીદવાનું મન બનાવી રહ્યાં છો. તો તમે આ ઓફરનો લાભ લઈ શકો છો. હીરો મોટોકોર્પ તરફથી BS-4 સ્કુટર પર 8000 રૂપિયાની છૂટ આપવામાં આવશે. આ સિવાય ઓછા ડાઉન પેમેન્ટનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ