લોન્ચ / હિરોએ લોન્ચ કરી તેની સૌથી સસ્તી બાઇક, જોરદાર માઈલેજ સાથે કિંમત જાણી આજે જ ખરીદી લેશો

Hero HF Deluxe BS6 Cheapest kick-start Variant launched at Rs 46,800, Know Mileage and Features

દેશની સૌથી મોટી ટૂ-વ્હીલર નિર્માતા કંપની હિરો મોટોકોર્પે સ્થાનિક બજારમાં તેના ટૂ-વ્હીલર લાઈનઅપને અપડેટ કરવાની સાથે સૌથી સસ્તી બાઈક લોન્ચ કરી છે. કંપનીએ બજારમાં તેની નવી BS6 HF Deluxe બાઈક લોન્ચ કરી દીધી છે. આકર્ષક લુકની સાથે દમદાર એન્જિનથી સજ્જ આ બાઈક કંપનીએ બે વેરિઅન્ટમાં રજૂ કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ