સલામ / ભારતની આ સાઈકલ કંપનીએ ચીન સાથે એટલા કરોડની ડીલ તોડી કે કહેશો,આ રીતે પણ થાય દેશસેવા

hero cycles boycott china broken rs 900 crore dea

ભારત અને ચીનની વચ્ચે સંબંધો બગડતાની સાથે જ મોદી સરકાર સહિત દેશની તમામ કંપનીઓ હાલ ચીન વિરુદ્ધ થઈ ગઈ છે. આવામાં હીરો સાયકલે પણ 900 કરોડની પોતાની ડીલ તોડી નાંખી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ