હેરિટેજ સપ્તાહ / અમદાવાદનું કર્ણાવતી કરવું છે પરંતુ કર્ણમુક્તેશ્વર મંદિરને ક્યારે હેરિટેજ જાહેર કરશે?

heritage week special ahmedabad karnamukteshar temple

યુનેસ્કો દ્વારા ગત સપ્ટેમ્બર ર૦૧૭માં ગુજરાતના અમદાવાદને દેશનું સર્વપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. છેલ્લાં બે વર્ષથી ' હેરિટેજ સિટી અમદાવાદ'નાં ગાણાં ગાતા સત્તાધીશો થાકતા નથી. પરંતુ કોટ વિસ્તારના હેરિટેજ મકાનોનાં અસ્તિત્વ સામે ખતરો મંડરાયો છે. મોટા પાયે કોમર્શિયાલાઇઝેશન થવાથી કુલ રર૩૬ હેરિટેજ મકાન પૈકી ૩પ ટકા મકાનમાં વાયોલેશન થયું હોવાનો નિખાલસ એકરાર ખુદ AMC તંત્ર કરે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ