હેરિટેજ કાર શો 2020 / અમદાવાદમાં આવા ભવ્ય વિન્ટેજ કાર અને બાઈક તમે નહીં જોયા હોય

Heritage Car Show 2020 in paldi Ahmedabad Gujarat

અમદાવાદના પાલડી ખાતે પાંચમાં હેરિટેજ કાર શોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર શોમાં રખાયેલી 80 વિન્ટેજ કાર અને 20 મોટર સાઇકલ્સ શહેરીજનો માટે આકર્ષકનું કેન્દ્ર બની છે. નાના બાળકોથી લઇ તમામ લોકો વિટેન્જ કારને નીહાળવા ઉમટ્યાં હતા. આજની યુવા પેઢી જૂનવાણી ટેક્નોલોજીથી વાકેફ થયા તે હેતુથી કાર શોનું આયોજન કરાયું છે.

બ્રેકિંગ ન્યૂઝ