યોજના / મોદી સરકારે શરૂ કરી નવી શાનદાર સ્કીમ, દેશભરનો ફરવાનો ખર્ચો ઉઠાવશે

Here’s how you can take a pledge in 'Dekho Apna Desh' campaign

કેન્દ્ર સરકાર પર્યટનને પ્રોત્સાહન આપવા માટે યોજના શરૂ કરી છે, જેમાં તમારો ફરવાનો બધો ખર્ચ સરકાર ઉઠાવશે. 'દેખો અપના દેશ' નામની આ યોજનાનો લાભ ભારતનો કોઈપણ નાગરિક ઉઠાવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ