ટેક્નોલોજી / તમારો મોબાઇલ હેક થયો છે કે નહીં તે આ રીતે જાણો

Here's how to know if your mobile is hacked

મોબાઇલમાં લોકો મહત્વપૂર્ણ દસ્તાવેજો, ફોટોગ્રાફ્સ અને બેંક એકાઉન્ટ નંબર જેવી માહિતી સ્ટોર કરે છે. આજે મોબાઇલ હેક થઈ જવાનો ખતરો વધ્યો છે. મોબાઇલ હેક થયો હોય તો પણ મોટાભાગના લોકોને તે વિશે પણ ખબર હોતી નથી. જોકે પાંચ બાબતો એવી છે જેના દ્વારા તમે જાણી શકો છો કે કોઈએ તમારો મોબાઇલ હેક કરવાનો પ્રયાસ કર્યો છે. જો તમારા મોબાઇલની કોઇ કારણ વિના અચાનક ઝડપથી ઉતરવા લાગે તો તમારા ડિવાઇસમાં વાયરસ અથવા સ્પાય એપ ઇન્સ્ટોલ હોઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ