ઓટો / અહીં સ્માર્ટફોનની કિંમતમાં મળે છે Hero Splendor અને Bajaj CT 100 બાઈક

Here you can find Hero Splendor and Bajaj CT 100 bikes for the price of a smartphone

હીરો મોટોકોર્પએ હાલમાં જ પોતાની બાઇક splendor ને નવા BS 6 એન્જીનની સાથે અપડેટ કરીને બજારમાં ઉતારી છે. જે ભારતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વેચાનારી બાઈક છે. તેમ જ બજાજ CT 100 પણ પોતાના શાનદાર માઈલેજ માટે મશહૂર છે.

બ્રેકિંગ ન્યૂઝ