દુ:ખદ / આવું કોઇની સાથે ન બને ભગવાન! દિકરાનાં લગ્નમાં ડાન્સ કરતી હતી માં અને અચાનક...

here were rounds the next day took a bath on the first day attacked while dancing

પોતાના દીકરાના લગ્નમાં ડીજે પર ડાન્સ કરતા-કરતા માંનુ મોત થયુ. વરરાજા પણ માંની સાથે ડાન્સ કરી રહ્યો હતો. વરરાજાએ નીચે ઉતરીને પોતાની માતાને સંભાળી. પરંતુ માંનો દીકરાના ખોળામાં જ જીવ જતો રહ્યો. આખી ઘટના ત્યાં ઉભા રહેલા યુવકના કેમેરામાં કેદ થઇ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ