ફટકો / અહીં ચૂંટણીમાં થયું ભાજપનું સૂરસૂરિયું, 941 સીટમાંથી માંડ માંડ મળી 22 બેઠકો 

Here the BJP's surasuriya came out, barely getting 22 seats out of 941 seats

ભાજપ તરફથી 500 ખ્રિસ્તી ઉમેદવારો હતા અને 112 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં હતા. કેરળમાં LDF, યુનાઇટેડ ટેમોક્રેટિક ફ્રન્ટ અને ભાજપ વચ્ચે ગળાકાપ સ્પર્ધા હતી. કેરળમાં પ્રથમ વખત ભાજપે આટલી મોટી સંખ્યામાં લઘુમતી ઉમેદવારો ઉભા રાખ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ