અમદાવાદ / પપ્પા આ ક્લિપ તમને મળશે તેની બીજી મિનિટે હું નહીં હોઉં, ASIની ગુમ થયેલી દીકરીની AUDIO ક્લિપ આવી સામે

Here is the AUDIO clip of ASI's missing daughter

અમદાવાદના ASIની દિકરી છેલ્લા 5 દિવસથી ગાયબ છે. સાસરિયાઓના ત્રાસને કારણે દિકરીએ છેલ્લે તેના પિતાને એક ઓડિયો ક્લીપ મોકલી હતી. જેમા તેણે એવો ઉલ્લેખ કર્યો હતો તે આત્મહત્યા કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ