રાશિફળ / કન્યા રાશિને થશે સંતાનથી લાભ, વૃષભ રાશિને થશે અમૂલ્ય ચીજની પ્રાપ્તિ

Here is the 25th aug 2019 Rashifal, know the Benefits and things to avoid

આજે દેશભરમાં નવમીનો તહેવાર ઊજવાઈ રહ્યો છે. શ્રીકૃષ્ણને પારણા કરાવવામાં આવશે. આજે આપણે જાણી લઈએ કે આ દિવસે ગોળ, ઘઉં અને ફળનું દાન કરવાથી ભક્તોને લાભ થાય છે. ઓમ સૂર્યાય નમઃ મંત્રનો દિવસભર જાપ કરવો. સૂર્યદેવને અર્દ્ય આપવું અને સાથે ગોળનો વપરાશ રસોઈમાં કરવાનું ટાળવું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ