લક્ઝુરિયસ જીવન / 'પુષ્પા'ના નેટવર્થમાં 400 લોકોની જિંદગી થઈ જાય સેટ, જાણો અલ્લુ અર્જૂનનું ઘર કેટલા કરોડનું

here is how the south film superstar allu arjun earns crore know pushpa net worth

સાઉથના જાણીતા સ્ટાર અલ્લુ અર્જુનનો પ્રશંસક વર્ગ દિવસે-દિવસે વધી રહ્યો છે. તેની ફિલ્મ 'પુષ્પા: ધ રાઈજ' આવ્યાં બાદ તેની લોકપ્રિયતા માત્ર પોતાના દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ વધી ગઇ છે.

બ્રેકિંગ ન્યૂઝ