Viral / પૃથ્વી પરનો આ નજારો જોઈને કહેશો આ તો સ્વર્ગ છે, રિતેશ દેશમુખનો વીડિયો થયો વાયરલ

here is heaven on earth actor ritesh deshmukh shared video goes viral

સોશિયલ મીડિયા પર અવાર નવાર વીડિયો અને ફોટોઝ વાયરલ થતાં રહે છે. ત્યારે હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક્ટર રિતેશ દેશમુખે તતેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ