પહેલ / જાણો, કોણ છે આ યુવક કે જેને આપવામાં આવશે દેશની પહેલી કોરોના વેક્સીન

here is a person who will get first corona vaccine in india

કોરોના વાયરસ સામે લડવા માટે દેશમાં રસી તૈયાર કરવામાં આવી છે. આ નવી રસીના ક્લિનિકલ ટ્રાયલ્સ પણ આવતા અઠવાડિયાથી શરૂ થઈ રહ્યા છે. પરંતુ તેનાથી પણ વધુ રસપ્રદ વાત એ છે કે દેશમાં પ્રથમ વખત આ રસીના પરિક્ષણ માટે પણ વ્યક્તિની પસંદગી કરવામાં આવી છે. હ્યુમન ટ્રાયલ્સનું પહેલું નામ ચિરંજીત ઘીબરનું બહાર આવ્યું છે. વ્યવસાયે શાળાના શિક્ષક પર ક્લિનિકલ ટ્રાયલ્સ આવતા અઠવાડિયે શરૂ થશે. તેમને પરીક્ષણ માટે આઈસીએમઆરના ભુવનેશ્વર સેન્ટરમાં જવું પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ