નિર્ણય / આજે છે PAN-આધાર લિંકની છેલ્લી તારીખ, આ સરળ રીતે કરો લિંક

here-is-how-to-link-your-pan-card-with-aadhar-card

સુપ્રીમ કોર્ટે 30 સપ્ટેમ્બર સુધીમાં PANને આધાર કાર્ડ લિંક કરાવવુ અનિવાર્ય કર્યુ છે. જો તમે PAN-આધારને લિંક નહી કરાવો તો તમે રિટર્ન ફાઇન નહી કરાવી શકો. 30 સપ્ટેમ્બર સુધી ફિઝિકલ શેર્સને ડીમેટ ફોર્મમાં બદલવા પણ જરૂરી છે.

બ્રેકિંગ ન્યૂઝ