આ ગ્રહોની અસરના કારણે વકરી રહી છે કોરોનાની સ્થિતિ, આ મંત્રના જાપથી થશે ફાયદો | Here are the Reasons Why Coronavirus Spread all over the world, do this things to be safe

જ્યોતિષવિજ્ઞાન / આ ગ્રહોની અસરના કારણે વકરી રહી છે કોરોનાની સ્થિતિ, આ મંત્રના જાપથી થશે ફાયદો

Here are the Reasons Why Coronavirus Spread all over the world, do this things to be safe

દેશભરમાં કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે ત્યારે અનેક લોકો કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જો તમે પણ હાલમાં લોકડાઉનની સ્થિતિમાં છો તો તમારે ઘરે રહીને આ મંત્રોના જાપ કરવા. તેનાથી તમારી ઇમ્યુનિટી સિસ્ટમ સારી રહે છે અને સાથે ગ્રહોના પ્રભાવની અસરને પણ ઓછી કરી શકાય છે. જ્યોતિષ વિશેષજ્ઞશ્રી હેમેન્દ્રભાઈ મિસ્ત્રી જણાવે છે કે કયા ગ્રહના કારણે કોરાના વાયરસનો લાગી શકે છે? ક્યાં સુધી રહેશે કોરોનો વાયરસનો પ્રભાવ ?

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ