લગ્ન મૂહૂર્ત / આવતીકાલથી કમૂરતાની શરૂઆતઃ આ તારીખથી ફરી શરૂ થશે લગ્ન સિઝન, જાણો આ વર્ષના મૂહૂર્ત

Here are the Dates for the Marriage in Year 2020-21

ફાગણ સુદ પૂનમની રાતે હોળાષ્ટક પૂર્ણ થતાં જ લગ્નની ‌સિઝન બે દિવસ માટે શરૂ થઇ હતી. ગઈ કાલ પછી આજે ૧ર માર્ચે લગ્નનું છેલ્લું મુહૂર્ત છે. ૧૪ માર્ચ શનિવારથી મીનારકનો પ્રારંભ થતાં ફરી લગ્ન અને શુભ કાર્ય માટે ૧ મહિના અને ૪ દિવસ રાહ જોવી પડશે. ૧૬ એપ્રિલે લગ્નનું પ્રથમ મુહૂર્ત આવશે અને ૩૦ જૂને છેલ્લા મુહૂર્ત બાદ છેક નવેમ્બરમાં લગ્નની મોસમનો પ્રારંભ થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ