હેલ્થ કેર / શિયાળો શરૂ થતાં જ ઝડપથી ફેલાઈ રહ્યો છે સ્વાઈન ફ્લૂ, બચવા માટે કરી લો આ ઘરેલૂ ઉપાય

Here are the Best and Easy Home Remedies For Swine Flu

ગુજરાતમાં આ વર્ષે નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી સ્વાઇન ફ્લુના 4841 કેસ નોંધાઇ ચૂક્યા છે. આ વર્ષે નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી સ્વાઇન ફ્લુથી સૌથી વધુ મૃત્યુ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત ચોથા સ્થાને છે. ગુજરાતમાં આ વર્ષે સરેરાશ એક માસમાં 484 લોકો સ્વાઇન ફ્લુની ઝપેટમાં આવ્યા છે જેમાંથી 15ના મૃત્યુ થયા છે. આ સમયે મોંઘી દવાઓના ઉપયોગને બદલે જાણી લો સ્વાઈન ફ્લૂથી બચવાના ઘરેલૂ ઉપાયોને વિશે વિગતે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ