Photos / અબુધાબીમાં આકાર પામી રહેલા અલૌકિક BAPS મંદિરની અંતિમ ડીઝાઈન જાહેર, તસવીરો જોઇને અંજાઈ જશો

Here are images of Abu Dhabi's first Hindu temple set in backdrop of desert

આબૂ ધાબીમાં આકાર લઇ રહેલા પ્રથમ હિંદુ મંદિરના પથ્થરોમાં ભારતમાં હિંદુ મહાકાવ્યો, ધર્મગ્રંથો અને પ્રાચીન કથાઓના દ્રશ્યને અંકિત કરવામાં આવી રહ્યા છે. મંદિર દ્વારા આ પથ્થરો અને અંતિમ ડિઝાઈનની તસવીરો અને વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ