આર્થિક / RBI પોલિસીની આ મુખ્ય પાંચ બાબતો, જાણો સામાન્ય માણસ માટે કેમ છે ખાસ 

Here are five key points of RBI policy that are special to the common man

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા RBI ની નાણાકીય નીતિ સમિતિ MPC ની ત્રણ દિવસીય બેઠકનાં પરિણામો આવ્યા છે. RBI ના ગવર્નર શક્તિકાન્તા દાસે નાણાકીય નીતિ સમીક્ષાની જાહેરાત કરી છે. આ બેઠકમાં સૌથી ખાસ લોકોની નજર વ્યાજ દરો પર રહેવાની હતી, જેમાં RBI યથાવત રાખ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ