સ્વાસ્થ્ય / હાઈ ઇન્ટેન્સિટી એક્સર્સાઇઝ કરવાથી 30 ટકા કેલરી વધુ ખર્ચાશે

Here are eight things to know about how the caloric cost of physical activity

આજકાલની લોકો ભાગદોડ વાળી જીંદગીમાં ખાણીપીણી પર ધ્યાન આપી શકતા નથી. તો કેટલીક વખતે વ્યસ્ત શેડ્યૂલના કારણે એક્સર્સાઇઝ પણ કરી શકતા નથી. જો આજે અમે તમને જણાવીએ છીએ કે હાઈ ઇન્ટેન્સિટી એક્સર્સાઇઝ કરવાથી 30 ટકા કેલરી વધુ ખર્ચ કરી શકો છો.

બ્રેકિંગ ન્યૂઝ