બોલિવૂડ / કાર્તિક આર્યન કે પછી.., 'હેરા ફેરી 3' માં રાજૂની ભૂમિકામાં કોણ? શરુ થઈ ગયું ફિલ્મનું શૂટિંગ, ચાહકો નહીં થાય નિરાશ

Hera pheri 3 film shooting started akshay kumar will play raju not kartik aaryan

ફિલ્મ માટે અક્ષય કુમાર, સુનીલ અને પરેશ રાવલે મુંબઈના એમ્પાયર સ્ટૂડિયોઝમાં મીટિંગ કરી હતી. બાદમાં હવે ફિલ્મનું શૂટિંગ શરુ થયું છે. ફિલ્મનો પ્રથમ ભાગ વર્ષ 2000, બીજો ભાગ 2006માં આવ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ