હૈદરાબાદ રૅપ કેસ / આરોપીઓના એન્કાઉન્ટર બાદ પીડિતાના પિતા બોલ્યા, મારી દીકરીની આત્માને શાંતિ મળશે

Her soul at peace now Telangana victim father says after accused killed in encounter

હૈદરાબાદમાં મહિલા પશુ ચિકિત્સકની સાથે સામૂહિક દુષ્કર્મ અને પછી તેની નિર્મમ હત્યાના 4 આરોપીઓને શુક્રવારે સવારે પોલીસ અથડામણમાં ઠાર મારવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને પીડિતાના પિતાએ સરકાર અને પોલીસને અભિનંદન આપ્યા છે. તેઓએ કહ્યું છે કે હવે મારી દીકરીના આત્માને શાંતિ મળી જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ