બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / સ્ટાઈલમાં તો સોનાક્ષી સિંહાને પણ ટક્કર આપે છે તેના સાસુ, જુઓ ઝહીર ઇકબાલના મમ્મીની તસવીરો

photo-story

6 ફોટો ગેલેરી

બોલિવૂડ / સ્ટાઈલમાં તો સોનાક્ષી સિંહાને પણ ટક્કર આપે છે તેના સાસુ, જુઓ ઝહીર ઇકબાલના મમ્મીની તસવીરો

Last Updated: 07:41 PM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગત રોજ સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ સાથે સાત વર્ષ સુધી ડેટિંગ બાદ 23 જૂન એટલે કે કાલે મુંબઈમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદની બંનેની તસ્વીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. બંનેમાં માતા-પિતા પણ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. પરંતું સોનાક્ષીની સાસુનાં ફેશન સામે તેની માતા પૂનમ કંઈક અંશે ફિક્કા લાગી રહ્યા હતા. આવો જોઈએ તેમનો તૈયાર થયેલો લુક

1/6

photoStories-logo

1. સોનાક્ષીની સાસુએ ફેશન મામલે વેવાણને ટક્કર આપી

7 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આખરે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકલાબ 23 જૂને લગ્નનાં તાંતણે જોડાઈ ગયા છે. ત્યારે સોનાક્ષીનાં રિસેપ્શનનાં કેટલાક ફોટા વાયરલ થયા હતા. જેમાં સોનાક્ષીની સાસુએ ફેશન મામલે પોતાની વેવાણ કરતા જબરજસ્ત ટક્કર આપી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ઝહીરનાં માતા-પિતા રિસેપ્શનમાં છવાયા

ઝહીર ઈકબાલનાં માતા-પિતા રિસેપ્શનમાં છવાઈ જવા પામ્યા હતા. સોનાક્ષી સિન્હાની સાસુનો લુક એકદમ અલગ લાગી રહ્યો હતો. તેમજ તેમણે વ્હાઈટ થ્રેડથી બનેલી અનારકલી સાથે શાઈની આઈવરી સ્કર્ટ પેર કર્યું છે. તેમજ તેમનો મેકઅપ બિલકુલ હેવી ન હતો. તેમજ ન્યૂડ મેકઅપમાં તેઓ અલગ ગ્લો કરી રહ્યા હતા. તેમજ તેઓએ તેમનાં હાથમાં સોનાક્ષી સિન્હા કરતા પણ વધુ મહેંદી લગાવી હતી. તેમજ તેમણે પર્લથી બનેલી હેન્ડ પોટલી કેરી કરી હોવાનું ફોટામાં જોઈ શકાય છે. તેમજ ઝહીરનાં પિતા ઈકબાલ રતનસી કુર્તા તેમજ બંધ ગળા જેકેટ અને પેન્ટ પહેરીને પાર્ટીમાં હાજર રહ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. સોનાક્ષીમાં પિતા રિસેપ્શનમાં કુર્તા અને ધોતીમાં જોવા મળ્યા

સોનાક્ષીનાં લગ્નનાં રિસેપ્શનની પાર્ટીમાં શત્રુધ્ન સિન્હા રોયલ બ્લૂ કલરનાં કુર્તા અને ધોતીમાં રિસેપ્શનમાં પહોંચ્યા હતા. તેમજ તેમની પત્નિ અને સોનાક્ષીનની માતા પૂનમ પણ પિંક શેડનાં શરારા સેટમાં રિસેપ્શનમાં પહોંચ્યા હતા. તેમજ સોનાક્ષીની માતાએ માથામાં ફૂલ લગાવ્યું હતું અને લાલ બિંદી પણ લગાવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. લગ્ન બાદ કપલે પરિવારજનો તેમજ મિત્રો માટે રિસેપ્શનનું આયોજન કર્યું

ગત રોજ સોનાક્ષી તેમજ ઝહીરે ખૂબ જ સાદગી રીતે લગ્ન કર્યા હતા. ત્યારે 7 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરી એક નવા જીવનની શરૂઆત કરી છે. તેમજ બંનેએ સિવિલ મેરેજ (tHE sPECIAL mARIAGE aCT, 1954) કર્યા હતા. કપલ દ્વારા રજીસ્ટ્રારને એક મહિનાની નોટીસ આપી હતી. તેમજ બધી લીગલ કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી હતી. લગ્ન બાદ કપલે તેમનાં ખાસ મિત્રો તેમજ પરિવારજનો માટે રિસેપ્શનનું આયોજન કર્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. સોનાક્ષીની સાડીએ પણ ખાસ આકર્ષણ જમાવ્યું

રિસેપ્શનમાં સોનાક્ષીની સાડીએ પણ ખાસ આકર્ષણ જમાવ્યું હતું. રિસેપ્શનમાં સોનાક્ષીએ લાલ રંગની રેશમી સાડી, સોનાનો સુંદર હાર તેમજ ઈયરિંગ્સ, લાલ બંગડી તેમજ સેથામાં સિંદૂર લગાવીને સોનાક્ષી ખૂબ જ સુંદર લાગી રહી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. રિસેપ્શનમાં ઝહીર અને સોનાક્ષીનાં લોકોએ શુભેચ્છાઓ પાઠવી

રિસેપ્શનમાં ઝહીર સફેદ કુર્તામાં જોવા મળ્યા હતા. જ્યારે સોનાક્ષીએ વિંગ્સ આઈલાઈનર અને પિંક બ્લશનાં મેચિંગનો જ લિપ કલર કર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sonakshi Wedding Reception Photos Entertainment Bollywood

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ