સક્સેસ / ખુશખબરઃ ભારતીય વૈજ્ઞાનિકનો દાવો, આ દવા કોરોનાના સંક્રમણને રોકવામાં સફળ

hepatitis c and hiv medicine effective in covid claims scientists

જામિયા મિલિયા ઈસ્લામીયાના સેન્ટર ફોર ઈન્ટર - ડિસિપ્લિનરી રિસર્ચ ઈન બેસિક સાયન્સ (સીઆઈઆરબીએસસી) વૈજ્ઞાનિકોને કોવિડ -19 વાયરસની ડ્રગ શોધ અંગે સંશોધન કરવામાં સફળ રહ્યા છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે હેપેટાઈટિસ સી અને એચ.આઈ.વી સંક્રમણને રોકતી દવાઓ કોરોના ચેપને રોકવામાં મદદરૂપ થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ