નિવેદન / હજુ બે ‘દિ પહેલાં કેસરિયો ધારણ કરનાર ગાયક હેમંત ચૌહાણએ કહ્યું, ‘હું ભાજપમાં નથી જોડાયો

Hemant Chauhan says I not with BJP

હેમંત ચૌહાણે ભાજપમાં જોડાવાને લઇને સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે તેઓ કોઇપણ પક્ષ સાથે જોડાયેલ નથી. હેમંત ચૌહાણે જણાવ્યું કે મને સન્માન કાર્યક્રમ મામલે ભાજપે બોલાવ્યો હતો. જો કે આ અંગે હેમંત ચૌહાણે એક વાયરલ વીડિયો દ્વારા અંગે જણાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ