લો બોલો / ગુજરાતના જાણીતા ગાયક હેમંત ચૌહાણની અટકાયતના સમાચાર વહેતા થયા બાદ આવ્યો ખુલાસો

hemant chauhan detained For his viral audio clip

ગુજરાતી ભજનમાં મોટુ નામ એટલે હેમંત ચૌહાણ. એક જમાનામાં જ્યારે ટીવી ચાલુ કરો ત્યારે હેમંત ચૌહાણનો સુરીલો સ્વર કર્ણપ્રિય લાગે, તે જ હેમંત ચૌહાણની અટકાયત કરવામાં આવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ