બોલિવૂડ / આ દિગ્ગજ બોલિવૂડ સ્ટાર પોતાની માતાથી માત્ર 8 વર્ષ નાનો છે, જાણો તેમના જીવન વિશે

Hema Malini Sunny Deol Rift Know What Type of Relation BJP MP Share With his Step Mother

બોલિવૂડમાં ડ્રીમ ગર્લ તરીકે જાણીતી હેમા માલિની હવે અભિનેત્રીમાંથી સાસંદ બની ચૂકી છે. હેમા માલિની યુપીના મથુરાથી ભાજપના સાંસદ છે. હેમા માલિનીના પતિ ધર્મેન્દ્ર પણ રાજસ્થાનની બિકાનેર લોકસભા બેઠક પરથી સાંસદ રહી ચૂક્યા છે. ધર્મેન્દ્રના પુત્ર સન્ની દેઓલ હાલ લોકસભામાં ગુરદાસપુરના સાંસદ છે. હાલમાં લોકસભામાં હેમા માલિની અને સની દેઓલ બંને એક જ પાર્ટીના પ્રતિનિધિ ચૂંટાયેલા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ