બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ગુજરાતી સિનેમા / મૂવી સમીક્ષા / કૃષ્ણ ભક્તિમાં મગ્ન બની હેમા માલિની, યશોદા બનીને કર્યો ડાન્સ, અહાના બની કૃષ્ણ

photo-story

4 ફોટો ગેલેરી

હેમા માલિવી / કૃષ્ણ ભક્તિમાં મગ્ન બની હેમા માલિની, યશોદા બનીને કર્યો ડાન્સ, અહાના બની કૃષ્ણ

Last Updated: 07:54 PM, 26 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલીવૂડની ડ્રમ ગર્લ હેમા માલિનીની 75 વર્ષની થઇ ગઇ છે. બધા જાણે છે કે તે એક ખુબ સારી ક્લાસિકલ ડાન્સર છે. તેની એક ઝલક જોવા માટે લોકો તરસે છે, તો તેની દીકરીઓ પણ ભરતનાટ્યમ ક્લાસિકલ ડાન્સર છે. હાલમાં જન્માષ્ઠમી નિમિત્તે કુષ્ણ ભક્તિમાં મગન જોવા મળી હતી, દીકરી સાથે ડાન્સ કરીને બધાનું મનમોહી લીધું હતું. આ ડાન્સમાં હેમા માલિની માં યશોદા બની હતી, અને તેની દીકરી અહાના કાન્હા બની હતી.

1/4

photoStories-logo

1. હેમા માલિનીનો નૃત્ય

જન્માષ્ટમી ઉજવણી જોર શોરથી કરવામાં આવી છે, દુનિયાભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. તો ડ્રીમ ગર્લ હેમા માલિની તેના ખાસ અંદાજમાં જન્માષ્ટમીની ઉજવણી કરી છે. એના ડાનસની કલા કોઇનાથી છુપી નથી તે એક પોરફેશનલ ડાન્સર છે

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. યશોદા માતા બની 'હેમા માલિની'

આ નૃત્યુમાં હેમા માલિપની માતા યસોદાના પ્રેમને દર્શવા છે કાન્હ માટે , એટલે જ તેની નાની દીકરી અહાના દેઓલ કાન્હાના રુપમાં જોવા મળી હતી. સુંદર સાડી અને મેકઅપમાં સજ્જ હેમા માલિનીની આ અદભૂત રજૂઆત ચાહકોમાં વખણાઈ રહી છે

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. એક ઝલક દેખાદી અને બધાનું મન મોહી લીધુ.

જન્માષ્ટમી પર એક્ટ્રેસે તેના કાલની એક ઝલક દેખાદી અને બધાનું મન મોહી લીધુ. ખાસ તો તેણે આ પરફોરમેન્સ તેની દીકરી સાથે કર્યો છે. જે તેના માતા અને પુત્રીના પ્રેમને દર્શાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. હેમાએ નૃત્ય નાટક દ્વારા કૃષ્ણની સુંદરતા વર્ણવી

હેમાએ નૃત્ય નાટક દ્વારા કૃષ્ણની સુંદરતા વર્ણવી હતી. વૃંદાવનના નંદલાલ પ્રત્યેનો પ્રેમ માતા યશોદા સાથે કેવો છે તે ખુબ સુંદર રીતે દર્શાવ્યો હતો. ફેન્સે હેમાને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવી હતી. સાથે ડાન્સ હંમેશા હેમાનો પહેલો પ્રેમ રહ્યો છે. તે હજુ પણ ક્લાસિકલ ડાન્સ કરે છે. તે અહિંયા તેણે સાબિત કર્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

krishna Hema Malini Bollywood

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ