શું વાત છે / હેમા અને જીતેન્દ્ર પરણી ગયા હોત, આ એક ફોન કૉલે બદલી દીધી જોડી

Hema and Jitendra would have been married, a phone call changed the pair

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી હેમા માલિનીનો આજે જન્મ દિવસ છે. આજે તે 72 વર્ષના થયા, તેમનો જન્મ 16 ઓક્ટોબર 1948માં તામિળનાડુમાં થયો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ