ખાસ સેવા  / LRD ભરતી માટે તૈયારી કરતાં લોકો માટે મોટા સમાચાર, ત્રણ દિવસ માટે તંત્રએ શરૂ કરી આ ખાસ સેવા 

Helpline for LRD recruitment candidates for 3 days

LRD ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવે ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખાસ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ