યૂટિલિટી / રસોડામાં કામ કરતાં દાઝી જાવ તો તરત જ લગાવી લો આ ઘરેલૂ વસ્તુ, મળશે ફટાફટ ઠંડક

HelpFul Home Remedies For Burn Injury

ઘરમાં અને ખાસ તો રસોડામાં કામ કરતી વખતે મહિલાઓ દાઝી જતી હોય છે. રસોઈ કરતી વખતે તો ક્યારેક ઇસ્ત્રી કરતી વખતે કે પછી ગરમ વસ્તુ શરીર પર પડવાથી અસહનીય પીડા અને બળતરાનો અનુભવ થાય છે. પરંતુ આનાથી છુટકારો મેળવવા માટે શું કરવું એ સમજાતું નથી. આજે અમે તમને રસોડાની જ કેટલીક ચીજોનું મહત્વ જણાવીશુ અને તેને કઈ રીતે ઉપયોગમાં લેવાથી બળતરામાં રાહત મળી શકે તેની વાત કરીશું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ