EK Vaat Kau / હવે માનવતાનું આ કામ કરજો, સરકાર આપશે 5000 રૂપિયા

એ જમાનો હવે ગયો કે, જ્યારે આપણને કોઈ કહે કે, કર્મો સારા કરો ઉપરવાળો જુએ છે. પરંતુ આધુનિતક યુગમાં કેન્દ્ર સરકાર પણ તમારા સારા કાર્યની કદર કરશે. જો રસ્તામાં કોઈ ઘવાયેલું જોવા મળે અને તમે તેને હોસ્પિટલ સુધી પહોંચાડશો તો સરકાર આપશે 5000 રૂપિયાનો પુરસ્કાર. જાણો શું છે આ યોજના વિશે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ