તસ્કરી / સોનાના ઘરેણાની જેમ સાચવજો, જો જો હેલમેટ ચોરાઈ ન જાય, જુઓ Video

helmet theft in rajkot due to new traffic rules gujarat

હેલમેટ તેના ભાવ કરતા ડબલ ભાવે કાળા બજાર તો થઈ જ રહ્યા છે પણ હવે તો તે મોંઘી જણસની જેમ સાચવવા પડશે કારણ કે, હેલમેટ ચોરીને વીડિયો વાઈરલ થયો છે. તો વળી તપેલીનું હેલમેટ બનાવીને નીકળેલ વડીલનો વીડિયો પણ વાઈરલ થયો છે. જામનગરમાં હેલમેટના કાળાબજારને નાથવા હવે પોલીસે રેડ પાડવી પડી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ