અમદાવાદ / હેલ્મેટ-PUCની રાહત વચ્ચે પોલીસે આ નિયમના ભંગને લઇને કર્યું ખાસ ડ્રાઇવનું આયોજન

Helmet  PUC Traffic Rules Police Wrong Side Vehicle Traffic Drive

ટ્રાફિક નિયમના ભંગ બદલ આકરા દંડની જોગવાઈમાં સરકારે હેલ્મેટ તેમજ પીયુસી માટે ૧૫ ઓક્ટોબર સુધીની રાહત આપી છે પંરતુ રોંગ સાઇડમાં ચલાવતા વાહનચાલકો માટે પોલીસ ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું છે. જેમાં ટુ વ્હીલર અને થ્રી વ્હીલરને ૧૫૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવશે અને ફોર વ્હીલરને ત્રણ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ