રાજકોટ / હેલ્મેટ મુદ્દે કોંગ્રેસના વિરોધ પહેલાં જ કાર્યકરોની કરાઇ અટકાયત

Helmet Protest Motor Vehicle Act Congress Police Arrest

રાજકોટમાં નવા ટ્રાફિકને લઇ કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જો કે વિરોધ પહેલા જ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના 30થી વધુ કાર્યકરોની અટકાયત કરાઇ છે. જો કે પોલીસ દ્વારા કોંગ્રેસને ધરણાં કાર્યક્રમની મંજૂરી મળી ન હતી. જેને લઇ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાઇ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ