અરજી / હેલ્મેટને લઇને સરકારનો યુ-ટર્નઃ હાઈકોર્ટમાં કહ્યું- ગુજરાતમાં હેલ્મેટ પહેરવું...

helmet optional U turn gujarat government petition filed High Court

હેલ્મેટ ફરજિયાત કરવા મુદ્દે હાઈકોર્ટમાં થયેલી અરજીનો મામલે હાઈકોર્ટમાં અરજી થઇ હતી. ત્યારે હવે રાજ્ય સરકારે હેલ્મેટ મરજિયાત યુ-ટર્ન લીધો છે. સરકારે કહ્યું છે કે, હેલ્મેટ મરજિયાત કરવા અંગે કોઈ પરિપત્ર કરાયો નથી. હેલ્મેટનો કાયદો ફરજિયાત કરવા હાઈકોર્ટમાં અરજી થઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ