ગાંધીનગર / ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, શહેરી વિસ્તારોમાં હેલમેટ પહેરવું ફરજિયાત નહીં

ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની પ્રજા માટે મહત્વપૂર્ણ નિર્ણય આવ્યો છે. હવેથી નગરપાલિકા અને મહાનગરપાલિકાની હદમાં આવતાં વિસ્તારો અને રોડ પર બાઈક (ટુ વ્હિલર) ચલાવતી વખતે મરજિયાત કરાયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ