Ek Vaat Kau / સરકારનો મોટો નિર્ણય: હેલ્મેટની હવે ચિંતા નહીં, પરંતુ અહીં પહેરવું ફરજિયાત

રાજ્ય સરકાર હેલ્મેટને લઇને મહત્ત્વનો નિર્ણય લીધો છે અને વાહનચાલકોને હેલ્મેટમાંથી મુક્તી આપી દીધી છે. આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં વાહનચાલકોને હેલ્મેટમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરાયો છે. ત્યારે આ જગ્યા પર હેલ્મેટની ચિંતા નહીં, પરંતુ અહીં પહેરવું ફરજિયાત છે. જુઓ Ek Vaat Kau....

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ