ઍનાલિસિસ / ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાત કે મરજિયાત? આ શું માંડ્યું છે

નવા મોટર વ્હીકલ ઍક્ટ લાગુ થયા બાદ સમગ્ર દેશમાં હેલ્મેટ ફરજિયાત થયું હતું અને સાથે જ તેના પર લેવામાં આવતાં દંડમાં પણ 10 ગણો વધારો થયો હતો. જો કે બાદમાં ગુજરાતમાં આ દંડને લઈને રાહત આપવામાં આવી હતી. ત્યાર બાદ હેલ્મેટ પહેરવાનું મરજિયાત કરી દેવાયું. હવે જ્યારે સુપ્રીમ કોર્ટની ટકોર બાદ સંકેત મળી રહ્યાં છે કે ફરી ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાત થઈ શકે. આવામાં ગુજરાતની પ્રજા ફરી મૂંઝવણમાં છે કે શું હવે હેલ્મેટ ફરી એકવાર ફરજિયાત થશે? આવી મૂંઝવણભરી સ્થિતિમાં સરકાર કેમ નિર્ણય લઈ રહી છે તે જાણો Analysis with Isudan Gadhvi માં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ