Team VTV08:21 PM, 04 Feb 20
| Updated: 08:23 PM, 04 Feb 20
ગુજરાતમાં મેટ્રો સિટી અને અન્ય શહેરોમાં ટુ-વ્હીલર વાહન ચલાવતી વખતે માથાની સુરક્ષા માટે ફરજિયાત હેલ્મેટનો નિયમ હવે ફરીથી આવી ગયો છે. એટલે જે લોકો હેલ્મેટ નહીં પહેરીને શાનથી માથું ખુલ્લું રાખીને ફરતા હતા તેમને હવે ફરીથી હેલ્મેટથી ઢાંકવું પડશે. ગુજરાત સરકારે પ્રજા સાથે એવી ગેમ રમી કે હવે એક નહીં બે હેલ્મેટનો ખર્ચો કરવો પડશે. જો તમને લાગતું હોય ને કે આમાં ઉલ્લું શું બન્યાં તો વીડિયો એન્ડ સુધી જોજો તમે માની જશો... જુઓ અમારી વિશેષ રજૂઆત Awaaj માં...