ટ્રાફિક ડ્રાઇવ / હેલ્મેટનો કાયદો ફરજિયાત થતાં જ પોલીસ ફરી વળી, 5 દિવસમાં દંડની વસૂલાત ચોંકાવનારી

Helmet compulsory ahmedabad traffic police 11 lakh fine 5 days

રાજ્યમાં ફરી વખત હેલ્મેટ ફરજિયાત થયું છે ત્યારે ટ્રાફિક પોલીસ પણ ફરી સક્રીય થઇ છે. હેલ્મેટ વિના વાહન ચલાવતા લોકો પાસેથી 5 દિવસની અંદર 11 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. મહત્વનું છે કે નવા મોટર વ્હિકલ એક્ટ બાદ રાજ્ય સરકારે હેલ્મેટને શહેરી વિસ્તારમાં મરજિયાત કર્યું હતું પરંતુ હાઇકોર્ટે જવાબ માંગતા સરકારે કહ્યું હતું કે રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત જ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ