કાયદો / ગુજરાત વિધાનસભાના પરિસરમાં પ્રવેશ માટે આ નિયમ ફરજીયાત, અમલ નહીં કરનારને 'નો-એન્ટ્રી'

helmet and seatbelt compulsory to enter the Gujarat assembly

નવા ટ્રાફિકના નિયમોમાં રૂપાણી સરકારે દંડમાં થોડી રાહત આપી છે. પરંતુ નિયમનું ચુસ્ત પણે પાલન થાય તે માટે કટિબદ્ધ છે. ગુજરાત વિધાનસભામાં પણ ટ્રાફિકના નિયમોનું કડક પણ પાલન કરાશે.આ સાથે જ વાહન સાથે પ્રવેશ કરનાર વ્યક્તિએ ફરજીયાત હેલ્મેટ અને સીટ બેલ્ટ બાંધવો પડશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ