હેલ્પલાઇન / ગાંધીનગરમાં શરૂ થશે દેશની સૌ પ્રથમ 'હેલ્લો SOS' સેવા, 15 મિનીટમાં જ ઈમરજન્સી સર્વિસ

Hello SOS service will be launched in the first Gandhinagar city in the country

કોઇ પણ વ્યક્તિ શહેરના ગમે તે ખૂણેથી મદદ માટે પોકાર કરશે તો ૧પ મિનિટમાં જ પોલીસની મદદ મળે તેવી વાત હવે ઝડપથી અમલી થવા જઇ રહી છે. નાગરિકોને સુરક્ષાના ભાગરૂપે સરકાર ટૂંક સમયમાં "હેલો એસઓએસ સેવા'' શરૂ કરી રહી છે. આ પાઇલટ પ્રોજેક્ટની શરૂઆત ગાંધીનગરથી થશે અને બહુ ઝડપથી અમદાવાદીઓ પણ આ સેવા મેળવતા થશે.

બ્રેકિંગ ન્યૂઝ