બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:20 AM, 11 September 2024
યુનિવર્સિટી ઓફ જેનેવાના વૈજ્ઞાનિકોએ એવો ગ્રહ શોખી કાઢ્યો છે. જેની કલ્પના પણ ન કરી શકાય. આ ગ્રહનું નામ છે. WASP-76B અહીનું તાપમાન ખૂબ જ ખરાબ છે. હવા છે પરંતુ ખૂબ જ ઝડપથી ગતી કરે છે. હવામાં લોખંડના સુક્ષ્મ કણોનું પ્રમાણ વધારે છે. દિવસનું તાપમાન 2000 ડિગ્રી સેલ્સિયસ રહે છે.
ADVERTISEMENT
ચોંકાવનારી વાત એ છે કે આ ગ્રહ પોતાના તારા સાથે ટાઈડલી લોક્ડ છે. એટલે કે જોડાયેલો છે. જેમ કે આપણો ચંદ્ર. માટે તેના ચારે બાજુ હવા છે. તેમાં લોખંડના કણોનું પ્રમાણ વધારે છે. આ સતત વાયુમંડળમાં ક્યારેક ઉપર તો ક્યારેક નીચે થતો રહે છે. એટલે કે લોખંડના કણોની સપાટી છે. જે વધારે તાપમાનના કારણે દિવસમાં ઓગળી ઓગળીને આ ગ્રહની સપાટી પર પડતા રહે છે.
ADVERTISEMENT
એક્સોપ્લેનેટ
આ એક એક્સોપ્લેનેટ છે. એટલે કે બહારી ગ્રહ. બહારી એટલા માટે કારણ કે આ આપણા સૂર્ય મંડળમાં નથી. 1990થી લઈને અત્યાર સુધી વૈજ્ઞાનિકોએ એવા 5200 બહારના ગ્રહોની શોધ કરી છે. તેમાંથી તો એક બૃહસ્પતિ અને શનિ સાથે જોડાયેલો છે. અમુક ચટ્ટાન તો અમુક પૃથ્વી જેવી પણ છે. પરંતુ તેમાં રહેવા લાયક સ્થિતિઓ છે કે નહીં તે હજુ સુધી ખબર નથી પડી.
પૃથ્વી કરતા લગભગ 640 પ્રકાશ વર્ષ દૂર
WASP-76Bએ હાલમાં જ ખૂબ જ ધ્યાન આકર્ષિત કર્યું છે. આ એક અલ્ટ્રા-હાર્ટ ગેસ પ્લેનેટ છે. આપણી પૃથ્વીથી લગભગ 640 પ્રકાશ વર્ષ દૂર. પાઈસ નક્ષત્રની અને હાલના આ ગ્રહની શોધ વર્ષ 2013માં થઈ હતી. ત્યારથી તેની સ્ટડી થઈ રહી છે. તેની કક્ષા પોતાના હોસ્ટ તારાથી ખૂબ જ નજીક છે. આ પોતાના તારાનું એક ચક્કર ફક્ત 1.8 દિવસમાં પુરૂ કરી લે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.